ટનલ ના ભૂમધ્ય થી 50 નોટીકલ એક્ઝિટ પર ફરી એકવાર લાર્જ કેવ ના દર્શન થાય છે. જ્યાં થી પાણી તેના વમળો થી પાછું આવી રહ્યું છે. અને અહિં ટનલ ની અંદર રહેલા સિક્યુરિટી સેન્સર્સ લગાતાર સ્પેસ ને તે વાતની પુષ્ટી આપી રહ્યા છે કે ટનલ ગમે તે ઘડીએ તુટી શકે છે.via space પણ તે તે ઇન્ફોર્મેશન બ્રિટિશ કેરેબિયન ને લગાતાર મળી રહી છે અને તેમ છતાં પણ તેઓ કાઉન્ટડાઉન પરજ સ્થિરરહી ને ટનલ ના બ્રેકેજીસ ને નઝર અંદાઝ કરી રહ્યા છે.space તે વાત પણ સમજાવે છે કે ટનલ ની અંદર એક goldcoin loded ટ્રક પણ છે જે ગમે તે ઘડીએ