ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 5 - છેલ્લો ભાગ

  • 3.5k
  • 1.4k

હાજી કાસમ, તારી વીજળી રે સંપાદક: ઝવેરચંદ મેઘાણી રઢિયાળી રાત.... હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર. કાસમ, તારી…ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા છોકરાંનો નૈ પાર. કાસમ, તારી…અગિયાર બજે આગબોટ હાંકી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…બાર બજે તો બરોબર ચડિયાં જાયછે મુંબઇ શે’ર. કાસમ, તારી…ઓતર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યાં વા’ણ. કાસમ, તારી…મોટા સાહેબની આગબોટું મળિયું વીજને પાછી વાળ્ય.