તમે છો તો જ અમે પૂરા ,બાકી અમે સાવ અધૂરા આખી વાર્તા ના દરેક પાત્રો ની ઝાંખી કરાવીશ પરંતુ વાર્તા ના ૧ મુખ્ય પાત્ર કે જે ની અનલિમિટેડ જર્ની ની વાત છે તે પ્રેમ છે. વાત જાણે એક ધસમસતા પુર ના પ્રવાહ જેવી છે જેમ પાણી આવે પુર નું અને એની સાથે ઝાડ પાન અને અનેક નાની મોટી વસ્તુ ને એની સાથે ખેચી જાય અને અધવચ્ચે મૂકી દે .બસ આમજ આ વાર્તા માં પણ એવું જ કંઇક રહસ્ય ઘૂંટાયેલું છે .અલગ અલગ ભાગ માં આખા આયખા ની વાર્તા નો સમન્વય જણાવીશ. વાત આખી એમ છે કે બસ હજુ યુવાની ની