નવકાર મંત્ર ની સરળ શબ્દ મા ઓળખ

  • 15.8k
  • 7.4k

નવકાર મંત્ર ની તાકાત....અને મતલબ..એક નાનો પ્રયાસ મહામંત્ર ને સરળ ભાષા મા સમજાવવા નો...સૌ પ્રથમ નવકાર મંત્ર એટલે નમસ્કાર,બીજું કે નવકાર મંત્ર કોઈ એક ધર્મ, એક નાત, જાત, માટે નહિ પણ સર્વસ્વ માનવજાત માટે માનવ કલ્યાણ માટે, દુખ હણવા માટે અને માનસિક શાતા માટે છે. નવકાર મંત્ર ના ચમત્કાર અનેક છે...નવકાર મંત્ર આપણે ઋષભદેવ સ્વામી ( જૈન ધર્મનુસાર પ્રથમ તીર્થંકર ભગવાન ) એ આપ્યો છે, નવકાર મંત્ર ની તાકાત અવરણીય અગણિત છે, નવકાર મંત્ર ની તાકાત ની વાત કરતા પહેલા નવકાર મંત્ર સમજવો ખુબ જરૂરી છેનવકાર મંત્ર નવ પદો અને અડસઠઅક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઈ પણ