ધૂપ-છાઁવ - 67

(22)
  • 4.2k
  • 1
  • 2.5k

પોતાનું ઘર આવતાં જ અપેક્ષા કારમાંથી નીચે ઉતરે છે અને હજી તો પોતાનો સામાન કારમાંથી કાઢવા માટે જાય તે પહેલાં તો તેના સેલફોનમાં રીંગ વાગે છે તે ઉપાડે છે પરંતુ સામેથી કંઈજ રિપ્લાય આવતો નથી...કોનો ફોન હશે અપેક્ષાના સેલફોનમાં ? કે પછી ભૂલથી જ કોઈએ લગાવી દીધો હશે કે ઈરાદા પૂર્વક કોઈએ કર્યો હશે...?? કંઈ સમજાતું નથી..!! અપેક્ષાની ખૂબજ ખરાબ હાલતમાં તેને ઈન્ડિયાથી યુ એસ એ મોકલવામાં આવી હતી અને આજે તે બિલકુલ સ્વસ્થ સાજી-સમી એક ફોરેઈન રીટર્ન કોલેજીયન યુવતી લાગી રહી હતી તેની આભા ઉડીને આંખે વળગે તેવી હતી તેને કોઈની પણ નજર લાગી જાય તેવી તે લાગી રહી