ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 1

  • 4.7k
  • 2k

પ્રિય વાચક મિત્રો, આજે હું આપની સમક્ષ એક અલગ નવલકથા રજૂ કરી રહી છું. આ નવલકથા લેખક ગુણવંતરાય આચાર્ય દવારા લિખિત છે. તમે ટાઈટેનિક જહાજ વિષે સાંભળ્યું હશે પરંતુ ગુજરાતના ટાઈટેનિક વિષે કદાચ ઘણા ઓછા લોકો એ સાભળ્યું હશે. જી હા આજે હું વાત કરી રહી છું હાજી કાસમની વીજળી વિષે ની... તો આપ સવૅ આ નવલકથા વાચજો અને આપના પ્રતિભાવ આપશો... જહાજ વૈતરણા (વીજળી)વરાળથી ચાલતું જહાજવૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી