ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 1

  • 3.8k
  • 1.7k

રાત્રી ના ઘોર અંધકારની અંદર એક મહિલા ની ચીસો સંભળાઈ રહી છે.અને તે ચીસ્સો ની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ ના બળ પ્રયોગો સાફ વર્તાઈ રહ્યા છે.દ્રશ્ય ની પૂર્ણાહુતિ ની બીજી જ સેકન્ડે એક બંધ દરવાજો બહારથી દેખાઈ રહ્યો છે.જેના પર લખ્યું છે ધ ઘોસ્ટ એક્સપર્ટ ડૉક્ટર નિકુંજ વીદ્રોહી.પીડિતા નો સંબંધી ડોરબેલ વગાડવાને બદલે સીધો જ દરવાજા પર તૂટી પડે છે અનેજોર જોરથી ખખડાવવા લાગે છે.ઘર ની અંદર નાઈટ લેમ્પ મ્પ્્ ની સ્વીચ ઓન થવા નો અવાજ સંભળાય છે.નિકુંજ તેની પ્રેત વિષેષજ્ઞતા થી પ્રાપ્ત ઘણું બધું સમજી જાય છે અને એટલી જ આસાનીથી દરવાજો ખોલે છે.અને સામેવાળી વ્યક્તિને ર્ને્ન્હે્ર્ર્ર્ર્ નિર્વ્વિચાર થઈ