યારી@વિદ્યાનગર.કોમ - 6

  • 2k
  • 2
  • 1k

પ્રકરણ-૬ મનીષ અને લવ બંને જણાં સમીરને લઈને ચિંતામાં હતાં અને એટલે જ આજે એમણે ભાવિને પણ બોલાવી હતી. ભાવિ મનીષ અને લવ બંનેને પસંદ કરતી હતી પણ લવ તરફ ભાવિનો ઝુકાવ થોડો વધુ હતો. ભાવિ મનોમન લવને પસંદ કરતી હતી પણ એ જાણતી હતી કે, લવની પસંદ તો એની ખાસ મિત્ર વીરા છે. ભાવિ અને વીરા બંને સ્કૂલમાં સાથે ભણતાં હતાં અને બંને બાળપણની ખાસ સખીઓ હતી. ભાવિએ જ લવનો પરિચય વીરા સાથે કરાવ્યો હતો અને પછી ધીમે ધીમે સમય જતાં જ્યારે લવએ વીરાને પ્રપોઝ કર્યું ત્યારે વીરાએ એને હા પાડી દીધી. અને આ વાત જ્યારે વીરા અને લવ