યારી@વિદ્યાનગર.કોમ - 2

(14)
  • 2.9k
  • 3
  • 1.3k

પ્રકરણ-૨ વડતાલ રોડ પર આવેલ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કે જે, હજુ નવો નવો જ બન્યો હતો. જૂનો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીની નજીકમાં જ હતો પરંતુ હવે વડતાલ રોડ પર આ ડિપાર્ટમેન્ટ નવો જ બન્યો હતો. અને જૂના ડિપાર્ટમેન્ટ કરતાં થોડો મોટો પણ હતો. ડિપાર્ટમેન્ટના બિલ્ડીંગની આજુબાજુ ખૂબ જ વિશાળ જગ્યા હતી અને એને સુંદર મજાના ગાર્ડનના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. મોનલ, શાહીન અને પ્રિયા ત્રણેય જણ રીક્ષા કરીને આ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યા હતા. બહુ જ સુંદર જગ્યા હતી એ. વચ્ચે ડિપાર્ટમેન્ટનું મોટું બિલ્ડિંગ અને આજુબાજુ ખૂબ મોટું ગાર્ડન. અને આ ગાર્ડન ખૂબ જ લીલુંછમ. લાગે જાણે લીલા રંગની જાજમ બિછાવી હોય