પુનર્જન્મ

(14)
  • 4.3k
  • 1.6k

અદાલત માણસો થી ખીચોખીચ ભરેલી હતી.  આજે અદાલતમાં એક વિચિત્ર કેસ ચાલવા નો હતો જેમાં નમિતા નામની વ્યકતિ પર તેના પિતા ની હત્યા નો અને એક નાના બાળક ની હત્યા ના પ્રયાસ નો આરોપ હતો, અને આશ્ચર્ય ની વાત એ હતી કે જે બાળક ની હત્યા કરવાનો નમિતા એ પ્રયાસ કર્યો હતો. એ બાળક નીરજ તેના પિતા જટાશંકર નો પુનર્જન્મ હોવા નો દાવો કરાયો હતો. આ બનાવ ની વિગત આ મુજબ હતી. એક મહિના પહેલા આ કેસ ની  શરૂઆત થઇ હતી. નીરજ તેના માતા પૂજા અને પિતા પવન સાથે ફરવા માટે બાદલપુર આવ્યો હતો. ત્યાં ના ડિસ્ટ્રીક્ટ  કલેકટર જયવીર ગુપ્તા