શરત - 1

(15)
  • 5.1k
  • 2
  • 2.9k

આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે. ******************** એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સપતપદીના ફેરા લેવાઇ રહ્યાં હતાં. વર-વધુ એકબીજા સાથે શોભી રહ્યા હતાં. વરપક્ષ અને કન્યાપક્ષના ગણ્યાં ગાઢ્યા લોકો જે કુટુંબીઓ જ હતાં એ ક્યાંક ખુશ તો ક્યાંક અસમંજસમાં જણાતાં હતાં. બધાંએ જ માતાજીનાં દરબારમાં નક્કી થયેલ સંબંધનું ભવિષ્ય સુખદ જ નિવડશે એમ મન મનાવી ચહેરે સ્મિત સાથે આ ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં. વાત જાણે એમ બની કે, બંને કુટુંબ