પદમાર્જુન - (ભાગ-૪૨)

  • 3.4k
  • 2
  • 1.5k

“આ સુંદર ચહેરો જ છે ને આ બધાનું કારણ?તો ઠીક છે, હું પ્રતિજ્ઞા લવ છું જ્યાં સુધી સારંગનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી હું મારો આ ચહેરો કોઈને નહીં બતાવું.”એટલું કહી પદમા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી..... વર્તમાન સમય પદમા પોતાનો ભુતકાળ યાદ કરી ફરીથી રડવા લાગી.અર્જુને પદમાને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પદમાનાં આંસુઓ રોકાવવાનું નામ જ નહોતાં લેતાં. અર્જુને પદમાનાં માથાં પર સ્નેહથી હાથ ફેરવ્યો અને કહ્યું, “પદમા,તારે હવે તારો ચહેરો વધુ સમય સુધી છુપાવવો નહીં પડે. હું શીઘ્રતિશીઘ્ર તારાં એક-એક આંસુનો બદલો લઈશ.” અર્જુને પદમાને સહારો દઈને ઉભી કરી અને બંને મલંગ તરફ ચાલી નીકળ્યા. … સારંગ અને ભાનું