પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 1

(21)
  • 5.7k
  • 1
  • 3k

આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી. નિશા શહેરના