જીવન સાથી - 48

(23)
  • 4.3k
  • 3
  • 2.8k

આન્યા: હું તને આટલું બધું સમજાવું છું તે ઉપરથી તને નથી લાગતું કે હું કંઈ એમ જલ્દીથી કોઈની ચુંગાલમાં ફસાવું તેમ નથી. સ્મિત: હા એ તો લાગે જ છે. તું મને સમજે મને ઓળખે મને જાણે ત્યાં સુધી હું તારી રાહ જોવા તૈયાર છું. આન્યા: ઓકે, એઝ યુ લાઈક. અને હવે બસ યાર ટોપીક બદલ.. ક્યારનું ચલાવ્યું છે તે પ્રેમ.. પ્રેમ.. પ્રેમ.. સ્મિતને આજે બરાબર ખબર પડી ગઈ હતી કે ખરેખર આ ખૂબસુરત તોફાની નટખટ ચાલાક મછલી એમ કંઈ જલ્દીથી મારી પ્રેમની જાળમાં ફસાય તેમ નથી મારે તેને માટે ખૂબ મહેનત કરવી પડશે અને તે એક ઉંડો નિસાસો નાંખે છે.