ગ્રહ દશા - 2

  • 3.6k
  • 1.8k

  શીર્ષક : ગ્રહ દશા :સર્જક : જયેશ ગાંધી તા. ૧૦.૦૭.૨૦૨૨   તે રાતે નીલ ને ઊંઘ ના આવી,પત્ની ને જગાડી ને નવી મળેલ તક વિશે વાત કરું કે ના કરું તેની અવઢવ માં હતો. એક બાજુ વધુ પગાર ની જોબ મળતી હતી હતી તો બીજી બાજુ સેટઅપ કરેલ લાઈફ હતી.સરલા આખો દિવસનું ઘરકામ ,છોકરા સાથે લેસન ના ઝગડા,રોજ જમવા ની માથાકૂટ અને ઓછા પગાર નો કકળાટ બધું ભૂલી ને નિરાંતે ઊંઘતી હતી .તે જોઈ ને નીલ ને આજે પોતાની જ પત્ની બહુ વહાલી લાગી, તેની બંધ આંખો પાછળ ના સ્વપ્નો પણ મારે જ પુરા કરવા પડશે. સરલા આમ પણ