તલાશ 2 - ભાગ 18

(50)
  • 4.4k
  • 5
  • 2.5k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.   વાહ સર, આ તો જબરું થયું જેને માટે આખી રાત બગાડી એ વસ્તુ આખરે હાથમાં આવી ખરી." આસિસ્ટન્ટે કહ્યું. "ભાઈ, તે અને કાકા એ કઈ ઓછી મહેનત નથી કરી. પણ આ જરૂરી હતું નહીં તો એ લોકોને આપણા પર વિશ્વાસ ન બેસત કે આપણે એમની સાથે છીએ." "સાચું ગણેશન.પણ હવે એ લોકો ને અવિશ્વાસનું કોઈ કારણ નહીં રહે. એક કામ કર તું ઘરે જા અને ફ્રેશ થઇને સુમિતને મળવા પહોંચી જા." ખબરીએ કહ્યું કે જે ગણેશનનો સગો કાકો હતો. અને આસિસ્ટન્ટ એનો સગો