મારી કવિતાઓ ભાગ 9

  • 3.9k
  • 1
  • 1.5k

(1) તો શું વાત છે કહેવું છે ધણું પણ કહેવા વગર જાણી જાવ તો શું વાત છે... મોકલીયો છે મે કાગળ કોરો સરનામે છતાં મારા પ્રેમ ને સમજી જાવ તો શું વાત છે....અજાણ્યા રસ્તા ચાલીયો જાવ છું છતાં આપણો ભેટો તો શું વાત છે....સંબધો છે ધણા જીવનમાં પણ પોતાના પ્રેમ રંગાઈ જાય તો શું વાત છે...આઝાદ છે યુગલ પક્ષીઓ એવો જ મને સાથીદાર મળી જાય તો શું વાત છે... જીવે છે અહીં લોકો બીજા માટે પણ મારા માટે કોઈ જીવી જાય તો શું વાત છે...ચાલે છે એવા જીવનમાં સંધષૅ કોઈ સાથે આપવા વાળું મળી જાય તો શું વાત છે...(2)બસ તું.....લખવા