સાથિયા - ભાગ-2

  • 3.4k
  • 1
  • 1.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયું કે સુહાના શહેર મા આવ્યા પછી મોહિત અને સુહાના રોજ મળવા લાગ્યા બંન્ને એકબીજા વગર રહી ન હતા શકતા એમને એમના પરિવાર મા એમના સંબંધ વિશે જાણ કરવાનુ નક્કી કર્યું હવે જોઈએ આગળ....... મોહિત એના ઘરે બધાને એના અને સુહાના ના સંબંધ વિશે વાત કરે છે. મોહિત ના ઘરવાળા માની જાય છે. એમને છોકરી ગરીબ ઘરની છે એનાથી કોઈ વાંધો ન હતો એમને સારી, સંસ્કારી, લોકો નો આદર કરવા વાળી છોકરી જોઈતી હતી. જે બધા જ ગુણ સુહાના માં હતા. આ બાજુ સુહાના પણ એના ઘરમાં બધી વાત કરે