પ્રેમ - નફરત - ૩૭

(39)
  • 5.1k
  • 4
  • 3.5k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭આરવ વચ્ચેનો રસ્તો કાઢતો હોય એમ બોલ્યો:'આપણે મારી ઓફિસ પર જઇએ અને ત્યાં શાંતિથી વાત કરીએ. સંજનાએ અમારી કંપની જોઇ નથી. એ ચાહે તો અમારી કંપનીમાં જોડાઇ શકે છે!'રચનાને થયું કે આરવે તેની વાત કરવાને બદલે સમય લઇ લીધો છે. શું એ કોઇ વાત મારાથી છુપાવી રહ્યો હશે? તેના ચહેરા પર ગંભીરતા જોઇ સંજના હસીને કહે:'રચના, તું ના ઇચ્છતી હોય તો હું ના આવું!''હં...ના-ના, હું તને શા માટે ના પાડું? મારા કરતાં પહેલાં આરવની એ કંપની છે. એણે તને આમંત્રણ આપ્યું છે. તારે આવવું જ પડશે...''હું ચોક્કસ આવી રહી છું. પણ આરવજી, તમારી કંપનીમાં