ધ સ્કોર્પિયન પ્રકરણ -19

(99)
  • 7k
  • 9
  • 4.4k

ધ સ્કોર્પીયન પ્રકરણ : 19   દુબેન્દુને ઝેબા સ્ટ્રીપ્ટીઝ ડાન્સનો વીડીયો બતાવી રહી હતી અને પોતે પણ જોઈને આનંદ લઇ રહી હતી.... ઝેબા નશામાં હતી અને જોવાની અને બતાવાની મજા આવી રહી હતી.... દુબેન્દુએ વિચાર કર્યો ઝેબાનો ફોન દેવ લઇ ગયો હશે ત્યારે એણે આ બધુંજ એણે ઝેબાના ફોનમાંથી ડાઉનલોડ કર્યુજ હશે. એ જોતો હશે ? ત્યાંજ એણે વિડીયોમાં ડાન્સમાં ક્રાઉડમાં સોફીયાને જોઈ સોફીયા ખુબ મસ્તીથી ડાન્સ કરી રહી હતી એની આજુ બાજુનું ક્રાઉડ મ્યુઝીક ની તાલે એકપછી એક કપડાં ઉતારી રહ્યું હતું સોફીયા એ બધું માણી રહી હતી હસી રહી હતી સાથે સાથે ડ્રીંક પી રહી હતી પણ એણે