એક ભુલ

(17)
  • 2.9k
  • 1.1k

સુખ અને દુઃખ થી ભરેલીછે ,આ જીંદગી .સમજ અને સમજણ વડે આ જીવન નૌકા પાર ઉતારવાની છે. એક નાનામાં નાની ભુલ પણ માણસની જીંદગી બગાડી નાખે છે. આ એક કહાની છે એવા પરિવાર ની જેમાં એક જ નાની એવી ભુલ કહો કે ગેરસમજણ જે આખા પરીવાર ને વેરવિખેર કરી નાખે છે. જામનગર પાસે એક નાનકડુ ગામ , જેનુ નામ છે રીબડા. આ ગામમાં આર્થિક રીતે નબળો એવો એક પરીવાર રહે. પરિવાર માં દાદા, પતિ- પત્ની ,બે દિકરીઓ અને એક દિકરો. મનુભાઈ કારખાનામાં કામ કરે અને રીટાબેન નાનુ- મોટું મજુરીકામ કરે. પતિ પત્ની બન્ને ખુબ મહેનતુ હતા. તેઓએ બાળકો ને સરકારી