મોર્ડન મહાભારતનો અર્જુન - 12

  • 3.2k
  • 1.3k

(12) ‘એટલે શું સર ધ્યાન ની શક્તિઓ કેળવવી એટલે..?’ પાછળ થી કોઈ બોલ્યું. ‘હા, હું સમજાવું. જેવી રીતે તમે જાણ્‌યું કે ધ્યાન કરવા થી તમને મન ની શાંતિ મળે છે સ્ટ્રેસ મટી જાય છે અને જીવન માં આનંદ ફેલાઈ જાય છે, પણ તેની સાથે સાથે તમને ધ્યાન કરવા થી ગણી બધી અદભૂત શક્તિઓ પણ મળે છે બોનસ માં. એ શક્તિઓ થી ક્યારેક તમે જાણ હસો તો ક્યારેક અજાણ, એવી અનેક શક્તિઓ છે જેવી કે ઇનટયુસન પાવર, ટેલીપથી પાવર, ફ્યુચર વિસન, સિક્સ સેંથ વગેરે વગેરે...!’ ‘હા, હા, સર અમે આના વિશે ગણું બધું વાંચ્યું છે અને ઈન્ટરનેટ પર ગણા બધા વિડીયો