મોર્ડન મહાભારતનો અર્જુન - 9

  • 3.3k
  • 1.5k

(9) ‘હા, તો અર્જુનના જ સમજાય કેમ કે તુજ કહે કે જો થોડું ગણું ધ્યાન કે યોગ ના કોઈ તુક્કા લગાવી ને કોઈ સાધુ કે બાવો જે જોઈએ તે કરી સકતો હોય તો સૌથી પેહલા એજ બધું મેળવી ન લે ? અને તો તો હિમાલયમાં બધે ૫ સ્ટાર હોટલો હોય અને ખૂણે ખૂણે મર્સડીઝ અને ઓડી ના શોરૂમ હોય, જેટલી ધર્મશાળાઓ છે તેના કરતા વધારે ત્યાં મોલ હોય..!, કોઈ સાધુ ગંગામાં ડૂબકી લાગવા ન જાય પણ ૫ સ્ટાર હોટલના ટેરેસ પર આવેલા સ્વીમીંગ પુલમાં હવાના ગાદલા પર પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવતા ફેરવતા સૂર્યદેવ સાથે લાઈવ ચેટ કરતા હોત...!,