મોર્ડન મહાભારતનો અર્જુન - 7

  • 3k
  • 1.4k

(7) યોગ શિબિરના ચાર્જેરએ અર્જુન ને એવો ચાર્જ કર્યો છે કે જાણે આજનો આખો દિવસ એ ફુલ્લ ઓન હતો. અને ઘરે આવીને પણ બધાને જાણે એ કંઈક અલૌકિક મેળવીને આવ્યો હોય તેમ લાગ્યું. અને અર્જુનને પણ મઝા પડી ગયી અને લાગ્યું કે તેને આ બધું થોડું મોડું જાણવા મળ્યું પણ કહે છે ને કે કુદરત બધાને જે કઈ આપે છે તે નિશ્ચિત સમય પર જ આપે છે....નહિ વેહલા કે નહિ મોડા...! બસ કુદરત તો તેના સમય પ્રમાણેજ એનું કાર્ય કરે છે. અને આ વખતે પણ કુદરત નથી મોડી કે નથી વેહલી બસ એને એનું કાર્ય શરૂ કરી દીધું છે...! અને