એક અનોખો બંઘન..!

  • 3.1k
  • 1.1k

ઘરમાં કેટલાક વર્ષ પછી શુભપ્રસંગ આવ્યો હતો મોટી બેનના લગ્ન હતા. બેનના વિદાય સમયે મંડપમા પરીવાર ભાવુક થઈ ગયેલુ. જયારે બેન મને ભેટી રડવા લાગી ત્યારે હું પણ મારી લાગણીઓ છુપાવી શક્યો નહી અમે મન મૂકીને રડી લીધું વાસ્તવિકતાને સ્વીકારી આગળ આગળ વધવું જ પડશે. બેન એ નવા જીવનની શરૂઆત કરી એ વાતની ખુશી હતી પણ એણે ઘર છોડ્યું એ વાત દુઃખનુ વધારે હતુ.એના જવાથી ઘર શાંત પડી ગયુ હોઈ એવું લાગતું હતુ બેનની કમી પરિવારમા અનુભવાતી હતી. હવે હું નાની વાતોમા કોને પરેશાન કરું, એની સાથે ઝઘડાતો બહુ થતા પણ એમાજ અમારો ભાઈ બેનનો પ્રેમ ઝઘડા બાદ એક બીજાને