વારસદાર

(18)
  • 3.8k
  • 1.4k

આજે મીરાને નવમો મહિનો બેસી ગયો હતો,પરંતુ તેના ચહેરા કોઈ ખુશી નહોતી.આ તેની બીજી ડેલેવરી હતી પહેલી દીકરી હોવાથી આ વખતે તેને ફરીથી દીકરી આવશે તો શું થશે એ ડર સતત સતાવતો હતો.તેના સાસુ સસરા અને બીજા પરિવારના સભ્યો બસ દીકરાની આશ લગાવીને બેઠા હતા.પહેલા મહિનેથી આજ સુધી મીરાનો એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે લોકોએ તેની પાસે દીકરાની વાત ન કરી હોય.બસ બધાને વારસદાર જોઈએ છે કોઈને મીરાની કઈ જ પડી નહોતી.અધૂરામાં પૂરું અભી પણ તેના વારસદારની જ રાહમાં હતો.મીરા પોતાનું દુઃખ કહે તો કોને કહે,આમ ને આમ મહિનાઓ જતા ગયા.મીરા ચિંતામાં બેઠી હતી ત્યાં અચાનક તેને પેઇન