ગ્રહદશા - 1

  • 5.1k
  • 1
  • 2.5k

શીર્ષક : ગ્રહ દશા :સર્જક : જયેશ ગાંધી તા. ૦૭.૦૭.૨૦૨૨ ગ્રહ દશા :-01 "આમ તો હું કાંઈ રાશિ -ભવિષ માં માનતો નથી "કહી ને નીલ ચા ની લારી પાસે પડેલ પેપર સરકાવી જોવા લાગ્યો.સવાર માં જોબ જતા પહેલા મનુકાકા ની કડક એલચી વાળી ચા પીવી અને ચા બને ત્યાં સુધી પેપર માં નજર મારવી આ નિત્ય ક્રમ હતો.તેને વૃષિક રાશિ માં જોયું તો પ્રેમી -મિલન-મુલાકાત અને ધન લાભ એવું લખેલ હતું. તેને થયું ૪૦ વટાવી હવે બે સંતાન નો પિતા ,,ક્યાં થી મિલન -મુલાકાત થાય? આ જોશી ઓ પણ ફાવે એમ ઠોકે છે .અને ફિક્સ પગાર ના જોબ માં ધન