સ્ટુપિડ સવાલ, સિલી જવાબ

(13)
  • 3.5k
  • 1.3k

અમુક સવાલો બહુ સ્ટુપીડ હોય છે, તો પછી એના જવાબ પણ સિલી જ આપવા જોઈએ ને? જોકે આપણાથી એવા જવાબો અપાતા નથી એ વસ્તુ અલગ છે, થોડા સેમ્પલ્સ જુઓ , એમાં જે જવાબો આપેલા છે, તે તો એકચ્યુલી મનમાં બોલાય એ છે, જેમ કે,, _આપણે કોઈ ના ઘરે બાય ટ્રેઈન ગયા હોઈએ , તો સવાલ જુઓ : 'ટ્રેન માં આયા?' ' હા ' 'તે જગ્યા મળી ગઇ હતી?: 'ના ,અમે ટોઇલેટ પર બેસી ને આવ્યા, જુઓ ને અમે હજુ પણ હલીએ છીએ ને?' _ફિલ્મ ના ઇન્ટરવલ માં બાથરૂમ મા કોઈ મળી જાય ત્યારે ' પિકચર જોવા આવ્યા?' ' ના બહારથી