કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 34

(35)
  • 9.3k
  • 4
  • 7.6k

" કૉલેજ કેમ્પસ "ભાગ-34 વેદાંશ પણ ક્રીશાના હાથ ઉપર પોતાનો હાથ મૂકે છે અને તેને વિશ્વાસ આપે છે કે, બસ હવે બહુ થયું હવે તને મારાથી દૂર કોઈ નહીં લઈ જાય મૃત્યુ પણ નહીં..!! વેદાંશ અને ક્રીશાનો પ્રેમાલાપ ચાલી રહ્યો હતો અને ક્રીશાના મમ્મી-પપ્પા ક્રીશાને મળવા માટે હોસ્પિટલમાં આવે છે અને વેદાંશને રીક્વેસ્ટ કરે છે કે, અહીંથી ક્રીશાને ડૉક્ટર સાહેબ રજા આપે એટલે અમે ક્રીશાને અમારા ઘરે લઈ જવા ઈચ્છીએ છીએ જેથી ક્રીશાને બરાબર આરામ પણ મળે અને નાની બાળકીની પણ બરાબર માવજત થાય. મમ્મી-પપ્પાની આ વાત સાંભળતાં જ ક્રીશા તેમજ વેદાંશ બંને એકબીજાની સામે જૂએ છે. પોતાના મમ્મી-પપ્પાના પ્રેમસભર