Alexa Shut up

  • 3.9k
  • 2
  • 1.3k

Alexa Shut up Alexa બતાવ મને આજે હું કેવો દેખાવું છું.? આજે ટ્યુશન નથી તો બપોરે આપણે કઈ મુવી જોઈશું. ? alexa ભૂખ લાગી છે ? જમવામાં શુ લેવું જોઈએ? Alexa બોલને કેમ બોલતી નથી? સમીર અને રુચા ધારે આવ્યા ત્યારે તેમનો ૮ માં ભણતો છોકરો થોડુક ઉદાસ લાગ્યો. માં-બાપ બંને નોકરી કરતા હોવાથી તેમનો દીપ લગભગ ધરે એકલો જ રહેતો હતો. જો કે મોટા ભાગે તેનો સમય સ્કુલ અને અને ત્યાર બાદ ક્લાસમાં પસાર થતો હોવાથી બંને બેફીકર થઇને પોતાની જોબ કરતા હતા. સમીર અને રુચાનાં મતે એક બાળક હોય તો એને બધી ફેસીલીટી આપી શકાય અને સારું જીવન