બેલા:એક સુંદર કન્યા - 12

  • 2.8k
  • 1.2k

દિપક દલીલ કરતા બોલ્યો બેલા અગર તું મને પ્રેમ કરે છે તો તું મનીષાને નુકસાન નહીં પહોચાડે.સમજી ગઈ તું.એ મનીષા ની ચિંતા કરતા એમ કહી મનીષાને ઉચકી તેને લઇ દિપક બગીચાની બહાર જતો રહ્યો.મનીષા માટે દીપકને ચિંતા છે તો બેલા માટે દુઃખ પણ છે. મનીષા એ બહાર જતાની સાથે જ આંખ ખોલી.એ બોલી દીપક મેં તારી અને બેલાની વાત સાંભળી.બેલા જે કહેતી હતી એ સાચું.હું તને પ્રેમ કરું છું.તને ચાહું છું. બેલાને આ વાત સહેજ પણ નહિ ગમે.એટલે તેણે મારા પર હુમલો કર્યો. હું દિલથી તને પ્રેમ કરું છું. હવે બેલા આપણી વચ્ચે નથી. એ મનુષ્ય નથી એટલે બધું સમજી