પ્રેમ - નફરત - ૩૬

(39)
  • 5.5k
  • 4
  • 3.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬પુરાવાની વાત સાંભળીને આરવને ચક્કર આવી ગયા હોય એમ સ્થિર થઇને ઊભો રહી ગયો. અજાણી યુવતીનું મોં હજુ સુધી જોયું ન હતું. તે શિવાની હોવાની શક્યતાઓ વધી ગઇ હતી. કોલેજમાં ભણતો હતો ત્યારે શિવાની કેટલાક મિત્રોની સાથે ગૃપમાં હતી. એની સાથે બહુ પરિચય ન હતો પણ 'હાય અને હેલો' નો સંબંધ જરૂર હતો. જો એ જ આ નટખટ યુવતી હશે તો ભારે કરશે. આરવને એ દિવસ યાદ આવી ગયો જ્યારે શિવાનીએ એની સાથે....'જોયું બહેન? બોલતી બંધ થઇ ગઇ ને?' યુવતીએ પોતાનો મોબાઇલ પાછો પર્સમાં મૂકી દીધા પછી અભિમાનથી કહ્યું.આરવ એની વાત સાંભળીને શિવાનીના વિચારમાંથી