પ્રેમ કે દોસ્તી - 4

  • 3.6k
  • 1.7k

રીશી રેવા ને એના દિલ ની વાત કહેવા લાગે છે કે પણ આજે મારે જે પણ તને કહેવું છે એ પછી તું મારા પર ગુસ્સો પણ કરીશ , કદાચ મારી સાથે વાત પણ ન કરે પણ આ કહેવું જરૂરી છે....ખુબ જ જરૂરી છે , મારા અને તારા જીવન નો સવાલ છે...માટે એમનેમ કોઈ પણ રીએક્શન ન આપતી.....રેવા સાંભળે છે ને તું...... હમણાં તો કેટલું બોલતી હતી અને હવે અચાનક જ તારી બોલતી બંધ.............આટલું કહેતા રીશી પાછળ ફરે છે હવે આગળ.......... રીશી રેવા ને કહેતા કહેતા પાછળ ફરે છે પણ ત્યાં અચાનક જ રેવા જમીન પર બેહોશ પડી હોય છે....રીશી ને