મારી દોડ - 2

  • 3.1k
  • 1.2k

આગળના ભાગમાં આપણે જોયું કે પરીક્ષાના મેદાન પર પહોંચતા જ અમને એક લાઈનમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ દરેકને બેચ નંબર આપવામાં આવે છે. હવે આગળની પ્રક્રિયા...... *************************** દરેક વિચારો અને ચિંતા ખંખેરીને પરીક્ષા પ્રક્રિયા માટે હું આગળ વધી ... બંને પગમાં લગાવવામાં આવતા સ્કેનર, બાયોમેટ્રિક ટેસ્ટ, ડોક્યુમેન્ટસ ની ચકાસણી, દરેક જગ્યાએ લગાવેલ કેમેરા, વિડીયોગ્રાફી ...ઓહો !! કેટલું બધું. આટલી બધી ટેકનોલોજી નો ઉપયોગ અને પારદર્શકતા જોઈને થોડીક વાર કોઈને પણ કોમનવેલ્થ ગેમની યાદ અપાવી શકે છે. ગેર-નીતિને રોકવા માટે આટલી બધી વ્યવસ્થા કરેલી છે. આ જોઈને મને માન થયું. દરેક જણ અલગ અલગ લાઈનમાં દરેક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા