ધૂપ-છાઁવ - 66

(28)
  • 5k
  • 1
  • 2.8k

ઈશાન અપેક્ષાને તે પોતાના ફ્લાઈટ માટે અંદર ગઈ ત્યાં સુધી તેને કાકલૂદી કરતો રહ્યો કે, આટલા વહેલા તારે ઈન્ડિયા જઈને શું કામ છે ? આટલી વહેલી તું ઈન્ડિયા ન જઈશ ને ? અને અપેક્ષા તેને પ્રેમથી સમજાવતી રહી કે, એક મહિનો તો ક્યાંય પૂરો થઈ જશે તેની ખબર પણ નહીં પડે અને પછી તો તું ત્યાં આવી જ જવાનો છે. હું તારી રાહ જોઈશ ઈશુ...અને એટલું બોલીને અપેક્ષા ઈશાનને ભેટી પડી અને તેની આંખમાં પાણી આવી ગયું ઈશાન પણ ઢીલો પડી ગયો...અને અપેક્ષાએ ઈન્ડિયા તરફ પોતાની ઉડાન ભરી લીધી..... અને ઈન્ડિયામાં તેને લેવા માટે તેની ફ્રેન્ડ સુમન પોતાની કાર લઇને