ચોર અને ચકોરી - 27

  • 3.4k
  • 1.9k

(કેશવને સો ટકા ખાતરી હતી કે ચકોરીનો પત્તો પોતે નહી બતાવે તો અંબાલાલને એના બીજા હાથની આંગળીઓ પણ કાપતા વાર નહી લાગે એટલે એ ચકોરીનો પત્તો દેખાડવા તૈયાર થયો.) હવે આગળ વાંચો... કેશવ કાંતુને લઈને પાલી સોમનાથના ઘરે જવા નીકળ્યો. ચકોરી હજુ ત્યા જ છે એમ એ માનતો હતો. અનંતપુરના ગાઢ જંગલમાથી કાંતુનો ડ્રાઈવર મોટર ચલાવી રહ્યો હતો. અને ગાઢ જંગલને જોઈને કેશવના મનમા એક વિચાર આવ્યો કે આ જંગલમા આ લોકોને હાથતાળી દેવાનો સારો મોકો છે. એને હજુયે ચકોરીને અંબાલાલને સુપૃત કરવાની ઈચ્છા ન હતી. ચકોરીના ચક્કરમા હથેળીની આંગળીઓ ગઈ છતા એની લાલચ ગઈ ન હતી. ફરી એકવાર એનુ