વાસ્તવિકતા

  • 3.4k
  • 1k

જીવનમાં જે જેવું દેખાય એવું જ અંદરખાને હોય એવું જરૂરી નથી હોતું. આ વ્યક્તિઓ માટે પણ લાગુ પડે છે, અથવા તો એમ કહી દઉં તો પણ ચાલે કે ૯૯ ટકા વ્યક્તિઓ માટે જ લાગુ પડે છે. કારણ કે કોઈ વ્યક્તિ જે બહારથી ખૂબ જ સારો દેખાય છે તો જરૂરી નથી કે અંદરથી પણ એટલો જ સુંદર હોય. અંદરથી સુંદર હોવાનું સીધું તાત્પર્ય એના ગુણો, એનો વ્યવહાર વગેરે ઉપર જાય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે દેખાવાની બાબતમાં સાવ સામાન્ય હોય છે છતાંય તેઓ તેમની કર્તવ્ય નિષ્ઠા, પ્રામાણિકતા વગેરે જેવા ગુણોને કારણે ખૂબ જ ઊંચું સ્થાન પામે છે. આ બાબત