ગહેરો રાઝ, એક ચાલબાઝ - 2

(23)
  • 6k
  • 4
  • 3.1k

ગહેરો રાઝ, એક ચાલબાઝ - 2 કહાની અબ તક: મિસ્ટર રિતેશ મહેતા ખ્યાતનામ બિઝનેસમેન છે. એમની વાઇફ અને મિસ કૃતિ ની મમ્મી ગાયબ છે તો પોતે કમિશનરે ઇન્સ્પેકટર વિરાજ ને આ કેસ સોલ્વ કરવા કહ્યું હતું. ફિરૌતી માટે કોલ આવે છે ત્યારે ત્યાં ગીતા પણ જવા કહે છે તો બધાં આશ્ચર્યમાં હોય છે! ગીતા એ મિસ્ટર રિતેશ ના પુરાણા સેક્રેટરી ની છોકરી અને એ લોકોથી કલોઝ પણ છે. વિરાજ એ લોકોને પકડી લે છે, થર્ડ ડિગ્રી આપ્યા બાદ રાયચન નું નામ બહાર આવે છે! વિરાજ ગીતા સાથે ડેટ પર જાય છે તો પોતે કૃતિ ને બહુ જ અફસોસ થાય છે.