કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 33

(34)
  • 9.7k
  • 3
  • 7.7k

" કૉલેજ કેમ્પસ "ભાગ-33 વેદાંશના મમ્મી-પપ્પા વેદાંશને ખૂબજ હિંમત આપે છે પરંતુ ક્રીશાની તબિયતને લઈને વેદાંશ ખૂબજ ગંભીર બની જાય છે તેનું દિવસનું ચેન અને રાતની ઊંઘ પણ ઉડી જાય છે. નવી જન્મેલી નાની બાળકી, પરી અને વેદાંશનું નસીબ જોર કરી જાય છે અને ક્રીશા બચી જાય છે પરંતુ તેને આઈ સી યુ માં રાખવામાં આવે છે પરંતુ તેના શરીરમાંથી બ્લડ ખૂબ વહી જવાને કારણે તેનું બ્લડ ઘટી જાય છે તેથી તેને નવું બ્લડ ચઢાવવાની આવશ્યકતા ઉભી થાય છે તેથી તેના સગાં સંબંધી તેમજ મિત્ર વર્તુળમાંથી બ્લડ એકઠું કરી તેને ચઢાવવામાં આવે છે. આ બાજુ દશેક દિવસ પછી નાની બાળકીને