ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 4

  • 2.8k
  • 1.1k

અરે તને કવ છું ,    સાંભળ અને સંભાળ પણ રાખ  તું જેને એમનમ તારા પ્રેમ માં પાડવા માંગે છે એ તો સાવ એમનમ પડે એવું લાગતું તો હતું જ નહીં . એના માટે મારે ધીરે ધીરે એને મારા માં ઇન્ટરેસ્ટ ના કહી સકાઈ . પણ એના mind માં મારુ ફેસ કઈક એ રીતે બેસાડવું હતું કે એ મને એક મિનિટ પણ યાદ કર્યા વગર ના રહી સકે . અને એ એક મિનિટ પણ મને પામવાના વિચાર કર્યા વગર ના રહી સકે .  અને આ સુ હજુ તો હું મનમાં આવું વિચારું છું કે ગોપી આવીને મને કહે છે તે