માનવીના પગ ની રચનાત્મક અદભૂત લાક્ષણિકતાઓ

  • 5.3k
  • 1
  • 1.8k

માનવી ના પગની રચનાત્મક અદભૂત લાક્ષણિકતાઓ:આપણે સૌ વોકીગ અર્થાત ચાલવાથી થતા આરોગ્ય વિષયક ફાયદાઓ થી પરિચિત છીએ.પરંતુ અહીં આપણે માનવીના પગ ની અદભૂત રચના અને લાક્ષણિકતાઓ ની વાત કરીશું.પગ આપણું સેકન્ડ હાર્ટ અર્થાત બીજું હૃદય ગણાય છે.દરરોજ નિયમિત ચાલવાની કસરત કરવાથી પગ પણ મજબૂત બને છે.માનવી ના શરીર માં કુુલ ૨૧૩ હાડકાઓ આવેલા છે.કંકાલતંત્ર શરીર ના નાજુક અવયવોનું રક્ષણ કરવાનું, હલનચલનનું, શરીરનું સમતોલન જાળવવાનું જેવા વિવિધ કાાર્યોકરે છે. માનવી ના પગ ની રચનાત્મક અદભૂૂત લાક્ષણિકતાઓ:(૧) માનવી ના શરીર માં બંને પગ માં ૫૦% હાડકાં અને ૫૦% સ્નાયુઓ આવેલા છે.(૨) માનવી ના શરીરના સૌથી લાંબા અને સૌથી મજબૂત સાંધાઓ અને હાડકાં