વસુધા - વસુમાં - પ્રકરણ -44

(63)
  • 5.3k
  • 1
  • 2.9k

વસુધા - વસુમાં પ્રકરણ -44 નેબરાબર ઝૂડ્યોઅને હલકો કરી નાંખ્યો. રમણાની માં બૂમો પાડતી રહી અને રમણાને માર ખાતો બચાવવા માટે પોલીસ પટેલને વિનવતી રહી ત્યાં પોલીસ પટેલે કહ્યું હવાલદાર એનું ટ્રેકટર કબજે લઇ લો. અને પોલીસ થાણે જમા કરાવી દો આ સૌથી મોટો પુરાવો છે. ત્યાં રમણો પિધેલામાં બોલી ઉઠ્યો .... આ સાહેબ મને નાનાં માણસને શું પજવો છો ? હું તો ચીઠ્ઠીનો ચાકર છું મારુ તો ટ્રેકટર પણ નુકશાન પામ્યું એટલાં તો મને રૂપિયા પણ નથી મળવાનાં.... એક હવાલદાર ત્યાં સુધીમાં ઘાસનાં પુળામાંથી બાટલી લઈને આયોઅને પોલીસ પટેલને આપી. પોલીસ પટેલે દારૂની બોટલ જોઈને કહ્યું આતો ઈંગ્લીશ દારૂની