પ્રેમ - નફરત - ૩૫

(36)
  • 5.5k
  • 2
  • 3.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫ આરવ પોતે પણ રાહત અનુભવતાં બોલ્યો:'રચના એક કામ પૂરું કર્યા પછી લગ્ન કરવા માગે છે.''કયું કામ?' લખમલભાઇએ નવાઇથી પૂછ્યું ત્યારે હિરેન અને કિરણ એકબીજા સામે જોઇ જાણે કહી રહ્યા હતા:'આપણાને ડૂબાડવાનું કામ.' 'પપ્પા, એ આપણી કંપનીનો નવો મોબાઇલ લગ્ન પહેલાં લોન્ચ કરવા માગે છે. અગાઉ એણે આ માટે કહ્યું હતું. લગ્ન લેવાનું નક્કી કરીશું તો મોબાઇલ લોન્ચિંગ લંબાઇ જશે. તે લગ્ન પહેલાં કંપનીને વધુ ઉપર લાવવા માગે છે...' આરવ ખુશ થતાં બોલ્યો. એના સ્વરમાં રચનાના વિચારને સમર્થન મળતું હતું.હિરેન મનોમન બબડ્યો:'કંપનીને નહીં એ પોતાને ઉપર લાવવા માગે છે.'કિરણના મનમાં પણ એવો જ વિચાર