ધુળેટી - એક પ્રેમકથા - 5

  • 3.5k
  • 1.6k

આંકાક્ષા: તમે શાયર પણ છોનેહા: ભાઈ તો શાયર છે જ ને, રોજે સાંજે સ્ટેટસ નથી જોતી તુ એમનાઆંકાક્ષા: ના, નહી દેખાયુ ક્યારેય નેહા: આ સુ લોચો છે દિવ્યાંગ ભાઈદિવ્યાંગ: અરે, મને એમ હતુ આ વાંચશે તો એવુ લાગશે કોઈ હશે એની ગર્લ ફ્રેન્ડ એટલે સ્ટટેટસ માં મ્યુટ કરેલી હતી. નેહા: ઓહ....,કાશ મને પણ આવોજ છોકરો મળેઆકાશાં: પણ, આ છોકરો રીઝર્વ છે મારા માટે સમજી ગઈ ને નેહા નેહા: કાશ દિવ્યાંગ,મારો ભાઈ ના હોત આંકાશાં: પણ તે હવે ભાઈ છે, કોઈ ચાન્સ જ નથી. દિવ્યાંગ: બસ કરો ચાલો બહાર જઈએ, આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમે બહાર જમવા