માનવતાની મહેક

  • 4.3k
  • 1.6k

'માનવતાની મહેક' આ મારી પ્રથમ કાલ્પનિક વાર્તા છે. એક વાર જરૂર વાંચજો. આશા છે તમને આ વાચવી ગમશે. તેમાં કેટલીક ભૂલો પણ થઈ શકે છે તો તમારા જે કોઈ વિચાર કે અભિપ્રાય હોય તે જણાવી શકો છો. તમને વાર્તા રસસ્પદ ના પણ લાગી હોય તો તેમાં શું ખૂટતું હોય શું ખામી છે તેનો જરૂર feedback aapjo. મારા મનમાં જે વિચાર આવ્યા તેને અહી રજૂ કર્યા છે. અંતે તમારો પ્રતિભાવ આપવા વિનંતી. એક તાલસા નામનો ટાપુ હતો. તે દરિયાઇ કાંઠા વિસ્તારમાં માણસોને પોતાનું જીવન ગુજારી શકે તે માટે રેહવા ને ખાવા પૂરતું તેમને મળી રેહતું. દૂરના કાઠે જંગલોનો વિસ્તાર અને આસપાસ