રંગબેરંગી દુનિયા ની હું છું માછલી..

  • 3.4k
  • 1.3k

રંગબેરંગી દુનિયા ની હું છું માછલીપરોપકાર અને માનવતા એ બંને દુનિયા ના એવા શબ્દો છે જે સેવા રૂપી કર્યો માં વપરાય છે, અનેક પ્રકાર ની સેવાઓ કરી મનુષ્ય પુણ્ય નું ભાથ્થું બાંધવા મથતો હોય છે, પણ એ સેવા કર્યા બાદ જો એ સેવા કર્યા ના ગુણો ગાવવામાં મશગુલ થઈ જાય તો તેની બધી જ સેવા એડે જાય છે, તેવી જ એક સત્ય ઘટનાઓ પડગો પડવાની કોશીશ આ સત્ય વાર્તા માં કરી રહ્યો છું... મારા એ ગામ નો સુંદર વરસાદ, માટીની સુગંધ, તળાવ માં નવા નીર ના આગમન સાથે અનેક જીવો આ તળાવ ના મહેમાન બની ને આવતા, નાનપણ માં જયારે