An innocent love - Part 18

  • 2.1k
  • 1
  • 1k

પાછળના ભાગમાં આપણે જોયું કે...મીરાના માથે હાથ ફેરવતા ફેરવતા જાણે એમને પોતાનું નાનપણ યાદ આવી ગયું. પોતે પણ તો મા વગર મામીની રહેમ નજર હેઠળ ઉછર્યા હતા. એમની મામી એવી હતી કે મામા કંસને પણ સારો કહેવડાવે તેવી મળી હતી.માટે જ એમને મા વિનાની સુમન પ્રત્યે વધારે લગાવ હતો, પોતે નાનપણમાં મા વગર જે મુશ્કેલીઓ સહન કરી હતી, તે નહોતા ઈચ્છતા કે સુમન પણ તે પરિસ્થિતિમાથી પસાર થાય અને બાળપણમાં પોતાની જેમ એની પણ ઈચ્છાઓ અધૂરી રહી જાય. રાઘવ અને સુમનને સાથે જોઈ એમની આંખોને ઠંડક મળતી.એમને નાની ઉંમરમાં જ મનોહર ભાઈ સાથે પરણાવી દેવામાં આવ્યા હતા, પણ નાની ઉંમરે