An innocent love - Part 16

  • 2.2k
  • 1
  • 1.1k

પાછળના ભાગમાં આપણે જોયું કે...રડતી સુમન પળભરમાં જ હસી ઊઠી અને ગેલમાં આવી તેણે વંદના બહેનને એક મીઠી બકી ભરી લીધી. તે સાથેજ વંદના બહેનને મા વગરની આં નાનકડી પરી જેવી ઢીંગલી પર ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો અને તેમણે સુમનને ગળે વળગાડી દીધી.પ્રથમ દિવસ હોવાથી આજે બાળકોને ખાસ ભણાવવામાં ન આવ્યું, વંદના બહેને ફક્ત બધા બાળકોને વારાફરથી પોતપોતાના નામ અને કોને શું શોખ છે તે જણાવવા માટે કહ્યું. બધા બાળકો એક પછી એક ઊભા થઈ પોતાનું નામ અને પોતાને શું ગમે છે તે આવડે એવા શબ્દોમાં કહેવા લાગ્યા.હવે આગળ.......રિસેસનો બેલ પડતા બધા બાળકો પોતાનો લંચ બોક્સ લઈને ક્લાસની બહાર નીકળી