આ જનમની પેલે પાર - ૩૮

(31)
  • 4.1k
  • 1
  • 2k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૮ દિયાને અજાણ્યા યુવાનને પોતાના રૂમના દરવાજે ઊભેલો જોઇ સહેજ ધડકતા હ્રદયે પૂછ્યું:'તું કોણ છે? અહીં સુધી કેવી રીતે આવી ગયો?'તે હસ્યો. દિયાનને એનું હાસ્ય ડરામણું લાગ્યું.દિયાનને પૂછવું હતું કે મારી પરવાનગી વગર ઘરમાં ઘૂસવાની તારી હિંમત કેવી રીતે થઇ? પણ તેની આસપાસમાં કોઇ ન હતું. મમ્મી-પપ્પા સૂઇ ગયા લાગતા હતા. એના મનમાં યુવાન માટે ભૂતની શંકા ઊભી થઇ રહી હતી. તે ચેતીને બોલવા માગતો હતો. તેણે યુવાનની તરફ ધ્યાનથી જોયું. એ સુંદર અને સુશીલ લાગતો હતો. તેના ચહેરા પર એક અલગ આભા હતી. તેના પ્રભાવમાં કોઇ પણ આવી શકે એમ હતું.યુવાને હસતાં- હસતાં જવાબ