ધ સ્કોર્પિયન પ્રકરણ -17

(98)
  • 7.2k
  • 3
  • 4.3k

ધ સ્કોર્પીયન પ્રકરણ -17   દુબેન્દુ અને ઝેબા બંન્ને ખુબ ઉત્તેજીત હતાં બંન્ને જણાંએ પોતાનાં વસ્ત્રો કાઢી નાંખેલા અને એક બીજાને સહેલાવીને શરીર સુખ માણી રહેલાં....દુબેન્દુ સેક્સ માણી રહેલો છતાં માનસિક બધી પરિસ્થિતિથી એલર્ટ હતો. ઝેબાએ ખુબ ડ્રીંક લીધું હતું એને કંઈ ભાન નહોતું એ શરીર લૂંટાવી એનો ગમતો આનંદ લઇ રહી હતી ત્યાં દુબેન્દુનો મોબાઈલ રણક્યો. દુબેન્દુ ચમક્યો આ સમયે કોણ ? એમ કંટાળા સાથે ફોન લીધો... ત્યાં સુધી એ પરાકાષ્ઠા પાર કરી ગયેલો એણે હાંફતા શ્વાસે ફોન લીધો સામેથી દેવે પૂછ્યું અલ્યા કેમ આટલો હાંફે છે ? શું થયું ? ક્યાં છું ? કોઈ પર્વત ચઢી રહ્યો છે